કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા શહેરમાં 11મા વિશ્વ પેટ્રોકોલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું ?

ચેન્નાઈ
કોલકાતા
પૂણે
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે.
આપેલ તમામ
ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે.
ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ?

મધ્ય પ્રદેશ
બિહાર
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ?

શ્રીલંકા
ઈન્ડોનેશિયા
વિયેતનામ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP