GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ___ છે.

આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી.
થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે.
તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે.
તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.
ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજિત હતી.
iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.
iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહિલાઓ અંગરક્ષકો હતી.

ફક્ત ii અને iii
i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે 850 મેગોવોટ રેટલ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ ___ નદી ઉપર આવેલો છે.

કાવેરી
ચિનાબ
ક્રિષ્ના
તીસ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ સમિતિએ તાજેતરમાં સનદી સેવાઓના ભાગરૂપે અખિલ ભારતીય તબીબી સેવાઓનું સૂચન કર્યું ?

આરોગ્ય માટેની સંસદીય સમિતિ
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ સમિતિ
15 મા નાણાકીય આયોગ
NITI આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP