ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોર્નિંગ વૉક’ હાસ્યવ્યંગ પુસ્તક કોનું છે ? ફિલિપ ક્લાર્ક સ્નેહી પરમાર જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ફિલિપ ક્લાર્ક સ્નેહી પરમાર જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર દાતાર શિયાણી મિયાગામ શિનોર દાતાર શિયાણી મિયાગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દિગીશ મહેતા ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP