GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ? આપેલ પૈકી એક પણ નહીં કારાકોરમ હિમાલય હિંદુકુશ પર્વત આપેલ પૈકી એક પણ નહીં કારાકોરમ હિમાલય હિંદુકુશ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં વડાપ્રધાને નીચેના પૈકી કયા સ્થળોએ છ લાઈટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ?i. ઈન્દોર અને ચેન્નાઈii. રાજકોટ અને રાંચીiii. અગરતલા અને લખનઉiv. વિશાખાપટ્ટનમ્ અને કન્યાકુમારી ફક્ત ii, iii અને iv ફક્ત ii ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ફક્ત ii, iii અને iv ફક્ત ii ફક્ત i, ii અને iii i, ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય સંસદીય પ્રણાલીમાં વિવિધ પ્રકારના વિધેયકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? નાણાં વિધેયક (Money Bill)માં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહિ જ્યારે વિત્તીય વિધેયકો (Finance Bills)ના મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાણાં વિધેયક (Money Bill) અને વિત્તીય વિધેયકો (Financial bills)ના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ (Certificate) જરૂરી છે. નાણાં વિધેયક (Money Bill)માં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહિ જ્યારે વિત્તીય વિધેયકો (Finance Bills)ના મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નાણાં વિધેયક (Money Bill) અને વિત્તીય વિધેયકો (Financial bills)ના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ (Certificate) જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ___ ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ. અશ્વઘોષ ઉપગુપ્ત મહાકશ્યપ વાસુમિત્ર અશ્વઘોષ ઉપગુપ્ત મહાકશ્યપ વાસુમિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોને સમય દરમ્યાન થયું ? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક રૂદ્રદમન સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક રૂદ્રદમન સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP