GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ ___ ની ઉપર હોવો જોઈએ. કર્કવૃત વિષુવવૃત્ત આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કર્કવૃત વિષુવવૃત્ત આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે ? 2 કલાક 57 મિનિટ 2 કલાક 28 મિનિટ 1 કલાક 27 મિનિટ આપેલ પૈકી એક પણ નહીં 2 કલાક 57 મિનિટ 2 કલાક 28 મિનિટ 1 કલાક 27 મિનિટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં વડાપ્રધાને નીચેના પૈકી કયા સ્થળોએ છ લાઈટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ?i. ઈન્દોર અને ચેન્નાઈii. રાજકોટ અને રાંચીiii. અગરતલા અને લખનઉiv. વિશાખાપટ્ટનમ્ અને કન્યાકુમારી ફક્ત ii ફક્ત i, ii અને iii ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ફક્ત ii ફક્ત i, ii અને iii ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતની સૌર ઊર્જા નીતિ મુજબ સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતાની મર્યાદા ___ છે. 100 MW કોઈ મર્યાદા નથી 150 MW 250 MW 100 MW કોઈ મર્યાદા નથી 150 MW 250 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) P ની હાલની ઉંમર R ની હાલની ઉંમર કરતા 3 ઘણી છે. 4 વર્ષ પછી P ની તે સમયની ઉંમર R ની તે સમયની ઉંમર કરતા 2.5 ગણી થશે. તો R ની હાલની ઉંમર કેટલી હશે ? 13 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 11 વર્ષ 12 વર્ષ 13 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 11 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) બાળ મૃત્યુનો ઘટાડો ___ વડે વસ્તીવધારાના નિયંત્રણને મદદરૂપ થાય છે. મૃત્યુદરની ભરપાઈ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ બે જન્મ વચ્ચેનો સમયગાળાના વધારા જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા માતાના આરોગ્યના રક્ષણ મૃત્યુદરની ભરપાઈ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ બે જન્મ વચ્ચેનો સમયગાળાના વધારા જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા માતાના આરોગ્યના રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP