ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? જયંત ખત્રી જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા સુરેશ દલાલ જયંત ખત્રી જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. ફૌજીવાડા લોદરા માણેકપુર ફતેહપુર ફૌજીવાડા લોદરા માણેકપુર ફતેહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? ગંગાસતી દાસી જીવણ રમાબાઈ પાનબાઈ ગંગાસતી દાસી જીવણ રમાબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? નકશાનાં નગર અમૃતા પનઘટ યાત્રા નકશાનાં નગર અમૃતા પનઘટ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP