GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આનુવંશિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે જે પૈકીના 21 લિંગ નિશ્ચયન કરતા નથી. 2. બે જોડી લિંગ નિશ્ચયન કરે છે. 3. જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતાં DNA ના અંશ છે કે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. G7 અને BRICS ના તમામ સભ્યોનું પ્રતિનિધિત્વ G20 માં થાય છે. ii. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ G20ની સ્થાપના )G7 દ્વારા કરવામાં આવી હતી. iii. G20 નો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે.