GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન શાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ___ ખાતે કરી છે.

ગુરૂ શિખર ટોચ
આપેલ પૈકી એક પણ નહીં
ઊંટી, તામિલનાડુ
લેહ, લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
"માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ?

જ્યોતિબા ફૂલે
ઈ. વી. રામાસ્વામી નાયકર
શ્રી નારાયણ ગુરૂ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી ?

કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું.
સરકારના કાર્ય વ્યવહાર (transaction of business) માટેના નિયમો
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે.
આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP