ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર વિશ્વશાંતિ - ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? કરસન ઘાવરી જામ રણજી બકુલ ત્રિપાઠી મુનાફ પટેલ કરસન ઘાવરી જામ રણજી બકુલ ત્રિપાઠી મુનાફ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP