Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

નાઈટ્રોજન
ઓક્સીજન
કાર્બનડાયોક્સાઈડ
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ?

પોપણી
ભરૂચ
અંકલેશ્વર
લુણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

કંજૂસ
લોભી
શ્રીમંત
ભિખારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP