કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં છ વાઘ ગુમ થયા હોવાના કારણે ચર્ચામાં રહેલું રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યા આવેલું છે ? ઓડિશા રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં AIBA ચેમ્પિયન અને વેટરન્સ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? નિકોલા એડમ્સ માઈકલ ફિલિપ કારુથ ઉમર ક્રેમલેવ મેરી કોમ નિકોલા એડમ્સ માઈકલ ફિલિપ કારુથ ઉમર ક્રેમલેવ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? સ્વિત્ઝર્લેન્ડ નોર્વે રશિયા ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ નોર્વે રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ? કાવેરી ગંગા મહાનદી કૃષ્ણા કાવેરી ગંગા મહાનદી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? હરમનપ્રિત કોર મિતાલી રાજ સ્મૃતિ મંધાના પુનમ યાદવ હરમનપ્રિત કોર મિતાલી રાજ સ્મૃતિ મંધાના પુનમ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? ચીન ઈન્ડોનેશિયા તાઈવાન અફઘાનિસ્તાન ચીન ઈન્ડોનેશિયા તાઈવાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP