કમ્પ્યુટર (Computer)
મલ્ટી ટાસ્કીંગના પ્રકાર કયા છે ?

એક પણ નહીં
આપેલ બંને
પ્રિમિટીંગ
કો-ઓપરેટીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
VGA નું પૂરું નામ જણાવો.

વિડીયો ગારબેજ એરિયા
વિડ્યૂઅલ ગ્રાફિક્સ એરિયા
વિડીયો ગ્રાફિક એરિયા
વિડિયો ગ્રાફિક્સ અરેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ક્લિક
ડ્રેગીંગ
રાઈટ ક્લિક
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચે આપેલામાંથી કયા ઈનપુટ ઉપકરણ છે ?
(I) માઉસ (II) ઓપ્ટીકલ કેરેકટર રીડર (III) ટ્રેક બોલ

I અને III
ફક્ત I
I અને II
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડેટા આવતાની સાથે તેના પર પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાને શું કહે છે ?

Batch processing
Real time
Offline
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP