કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? Brainly DRDO Doubtnut BYJU'S Brainly DRDO Doubtnut BYJU'S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈઝરાયેલ દ.કોરિયા જાપાન ક્યુબા ઈઝરાયેલ દ.કોરિયા જાપાન ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલાઓની 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે તોડ્યો ? સુશિલા ચાનુ હરમિલન કૌર બૈસ બી.ઐશ્વર્યા પારૂલ ચૌધરી સુશિલા ચાનુ હરમિલન કૌર બૈસ બી.ઐશ્વર્યા પારૂલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? ત્રિપુરા આસામ મેઘાલય રાજસ્થાન ત્રિપુરા આસામ મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ? ચંદીગઢ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર ચંદીગઢ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP