GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ? પ્રતાપરૂદ્રદેવ પ્રથમ શક્તિરૂદ્રદેવ મહારૂદ્રદેવ સોમરૂદ્રદેવ પ્રતાપરૂદ્રદેવ પ્રથમ શક્તિરૂદ્રદેવ મહારૂદ્રદેવ સોમરૂદ્રદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી 'અમુક્તમલ્યદા' ના કર્તા હતો ? કૃષ્ણદેવરાય બુક્કા-I બુક્કા-II હરીહર કૃષ્ણદેવરાય બુક્કા-I બુક્કા-II હરીહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 શૃંગ કાળ દરમ્યાન ___ એ સાકેત તને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું. મિનેન્ડર એલેક્ઝાન્ડર એન્ટાબાઈસીડ્સ યુક્રિટાઈડ્સ મિનેન્ડર એલેક્ઝાન્ડર એન્ટાબાઈસીડ્સ યુક્રિટાઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં. આદિગ્રંથ સુરગ્રંથ મહાગ્રંથ નિર્ગ્રંથ આદિગ્રંથ સુરગ્રંથ મહાગ્રંથ નિર્ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 's' થી શરૂ થતાં સતત આવતા 5 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક 'a' છે. તો s+2 થી શરૂ થતાં સતત આવતા 9 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક કેટલો થશે ? a + 2 a + 3 a + 4 આપેલ પૈકી એક પણ નહીં a + 2 a + 3 a + 4 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે ? ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ. અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું. શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ. ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી. ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ. અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું. શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ. ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP