ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
વલ્લભ ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
ભણકાર - ખંડકાવ્ય
કરણઘેલો - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પીતાંબર પટેલ
ચુનીલાલ મડિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP