કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા સ્ટેડિયમ પહેલા કયા દેશમાં આવેલું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી ___ દ્વારા 'વેસ્ટ ટુ વેલ્થ' મિશન અંતર્ગત 'સ્વચ્છતા સારથી ફેલોશીપ' શરૂ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર ઓફિસ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ? અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સંત કબીરનગર સોનભદ્ર સુલતાનપુર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સોનભદ્ર સુલતાનપુર સિદ્ધાર્થનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 1 માર્ચ 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 1 માર્ચ 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP