ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. પ્રેમભાવ બદલાતો આધ્યાત્મભાવ સ્થિર પ્રેમભાવ બદલાતો આધ્યાત્મભાવ સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ? મહેન્દ્રસિંહ પરમાર પન્નાલાલ પટેલ અરવિંદ પંડ્યા જયંત પાઠક મહેન્દ્રસિંહ પરમાર પન્નાલાલ પટેલ અરવિંદ પંડ્યા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? નારાયણ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે ? દુલાભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP