ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? નરસિંહ મહેતા અસાઈત ઠાકર પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા અસાઈત ઠાકર પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? જયંત કોઠારી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે જયંત કોઠારી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP