ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી સરેખૈલ નિઝામુલમુલ્ક મિરેબકર કાઝી સરેખૈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 26 જાન્યુઆરી, 1990 15 ડિસેમ્બર, 1991 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 26 જાન્યુઆરી, 1990 15 ડિસેમ્બર, 1991 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1916 વર્ષ 1913 વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1916 વર્ષ 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વલ્લભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલ્લભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP