કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો તે અંગે સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આપેલ તમામ ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 93 ગીગાવોટ 61 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ 93 ગીગાવોટ 61 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 મુજબ ___ ના રોજ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા ઘોષિત કરી હતી. 15 એપ્રિલ 11 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા' દિવસ ક્યારે મનાવાય છે ? 31 માર્ચ 1 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ 31 માર્ચ 1 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP