કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજયએ કૃષિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી ? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? રાજસ્થાન ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામ રાજસ્થાન ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? જાપાન ચીન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા જાપાન ચીન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ ખુલ્લા બારણે ટકોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? સ્પેન ફ્રાંસ ઈઝરાયેલ જાપાન સ્પેન ફ્રાંસ ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? સાંજ પડેને સુનું લાગે ભરચક એકાંત ઓથાર લોહી ભીની રાત સાંજ પડેને સુનું લાગે ભરચક એકાંત ઓથાર લોહી ભીની રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP