કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ રશિયા ચીન ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? BharatPe Phonepe Mi-Pay G-Pay BharatPe Phonepe Mi-Pay G-Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીનું જન્મ સ્થળ ધનતેજ ગામ કયા જિલ્લામાં આવેલું છે ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? ફુજિત્સુ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની સીમેન્સ ફુજિત્સુ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની સીમેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP