કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? ફ્રાંસ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ફ્રાંસ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ? Recycle our Earth Survive our world આપેલ તમામ Restore our Earth Recycle our Earth Survive our world આપેલ તમામ Restore our Earth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ તેલંગાણા ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? વર્લ્ડ બેંક UNESCAP ADB IMF વર્લ્ડ બેંક UNESCAP ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) નો કાર્યકાળ લંબાવાયો. ભારતના PSAનું નામ જણાવો. બી.પી.કનુંગો એન.એસ.વિશ્વનાથન આર. ગાંધી કે.વિજય રાઘવન બી.પી.કનુંગો એન.એસ.વિશ્વનાથન આર. ગાંધી કે.વિજય રાઘવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP