કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચે આપેલા વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી.
એક પણ નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

અનાવૃત
ઝાકળ બન્યું મોતી
ત્રિકોણનો ચોથો ખૂણો
સંવેદનાના સૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ?

બાંગ્લાદેશ
ભૂટાન
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે INS સર્વેક્ષક જહાજ મોકલવામાં આવ્યું છે ?

જાપાન
મોરિસિયસ
વિયેતનામ
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં પાક વીમા માટેની વૈકલ્પિક યોજના અમલમાં મુકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP