કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઓડિશા
બિહાર
ઉત્તર પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ?

કર્ણાટક
ઉત્તર પ્રદેશ
તેલંગાણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
'બિલીવ- વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ?

રિકી પોન્ટિંગ
રવિચંદ્રન અશ્વિન
સુરેશ રૈના
શેન વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઈન્ટેગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) શરૂ કરવામાં આવ્યું ?

માહિતી અને પ્રસારણ મંત્રાલય
એક પણ નહીં
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP