કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર ચલાવવાની પરવાનગી આપી ? જાપાન ઈંગ્લેન્ડ સ્વીડન ફ્રાંસ જાપાન ઈંગ્લેન્ડ સ્વીડન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ચોથો પાંચમો બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા અશોક લવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? અરુણાચલ પ્રદેશ ઓડિશા રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? નિર્વનિકરણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓઝોન સ્તર સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP