કમ્પ્યુટર (Computer) લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + Z CTRL + H CTRL + I CTRL + G CTRL + Z CTRL + H CTRL + I CTRL + G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું HTML ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગી છે ? < table > < th > < tr > < td > < table > < th > < tr > < td > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ટેલિફોન લાઈન એ શેનું ઉદાહરણ છે ? આમાંથી એક પણ નહિ અર્ધ માર્ગી સંચાર એક માર્ગી સંચાર દ્વિમાર્ગી સંચાર આમાંથી એક પણ નહિ અર્ધ માર્ગી સંચાર એક માર્ગી સંચાર દ્વિમાર્ગી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઈનપુટ ડિવાઈસ નથી ? કીબોર્ડ માઇક્રોફોન જોયસ્ટીક મોનિટર કીબોર્ડ માઇક્રોફોન જોયસ્ટીક મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) યુનિક 8 બીટના કોડને રજુ કરવા માટે શું વપરાય છે ? ASCII BCD એક પણ નહીં EDCDIC ASCII BCD એક પણ નહીં EDCDIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP