કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ગૃહ મંત્રાલય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ 'વરુણ-2021' નું અરબ સાગરમાં આયોજન કર્યું હતું ? જાપાન બ્રિટન ફ્રાંસ અમેરિકા જાપાન બ્રિટન ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. રિવર્સ રેપોરેટ : 3.50% રેપો રેટ : 4 % બેંક રેટ : 4.25% કેશ રિઝર્વ રેશિયો : 3.50% રિવર્સ રેપોરેટ : 3.50% રેપો રેટ : 4 % બેંક રેટ : 4.25% કેશ રિઝર્વ રેશિયો : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ? હરિયાણા અને જમ્મુ કાશ્મીર ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી હરિયાણા અને દિલ્હી હરિયાણા અને જમ્મુ કાશ્મીર ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી હરિયાણા અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા બારાકાહ ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું વાણિજ્યિક સંચાલન શરૂ કરવામાં આવ્યું ? સાઉદી અરેબિયા કુવૈત કતાર UAE સાઉદી અરેબિયા કુવૈત કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય રેલવેનો કયો ઝોન સંપૂર્ણપણે વિદ્યુતીકૃત બનનારો પ્રથમ રેલવે ઝોન બન્યો ? પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે મધ્ય રેલવે પશ્ચિમ મધ્ય રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે મધ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP