ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 36 56 46 26 36 56 46 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1998 1992 1995 1990 1998 1992 1995 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 150 170 200 132 150 170 200 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 339 આર્ટિકલ – 340 આર્ટિકલ – 336 આર્ટિકલ – 337 આર્ટિકલ – 339 આર્ટિકલ – 340 આર્ટિકલ – 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ જહોન મથાઈ લિયાકતઅલી ખાન આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ જહોન મથાઈ લિયાકતઅલી ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP