કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નાસાના પરસિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર કયો વાયુ બનાવ્યો ? નાઈટ્રોજન હાઈડ્રોજન મિથેન ઓક્સિજન નાઈટ્રોજન હાઈડ્રોજન મિથેન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? આપેલ તમામ ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આપેલ તમામ ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ? શરદ પવાર આદિત્ય ઠાકરે દેવેન્દ્ર ફડણવીશ ઉદ્ધવ ઠાકરે શરદ પવાર આદિત્ય ઠાકરે દેવેન્દ્ર ફડણવીશ ઉદ્ધવ ઠાકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સંવેદનાના સૂર ત્રિકોણનો ચોથો ખૂણો ઝાકળ બન્યું મોતી અનાવૃત સંવેદનાના સૂર ત્રિકોણનો ચોથો ખૂણો ઝાકળ બન્યું મોતી અનાવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 6 4 3 5 6 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP