ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1953 1954 1952 1951 1953 1954 1952 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ? 11મી લોકસભા 9મી લોકસભા 14મી લોકસભા 12મી લોકસભા 11મી લોકસભા 9મી લોકસભા 14મી લોકસભા 12મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 9 મો સુધારો 5 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો 9 મો સુધારો 5 મો સુધારો 7 મો સુધારો 3 જો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? સાત વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 141 124 126 127 141 124 126 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP