કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કયા બે શહેર વચ્ચે ક્રૂઝ શિપ સેવા શરૂ કરી ?

જામનગર - મુંબઈ
સુરત - દીવ
ભાવનગર - દીવ
સુરત - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

વિયેતનામ
ઈન્ડોનેશિયા
ચીન
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ?
1. ઓટોમોબાઈલ
2. ફાર્માસ્યુટિકલ્સ
3. IT હાર્ડવેર
4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP