કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા સ્પેન ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જારી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ-2021 ની 15મી આવૃત્તિમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 112 78 156 140 112 78 156 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. સંસ્કૃત લર્ન ઈઝી સંસ્કૃત લીટલ ગુરુ સંસ્કૃત ગુરુ સંસ્કૃત લર્ન ઈઝી સંસ્કૃત લીટલ ગુરુ સંસ્કૃત ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આપેલ બંને આદિવાસી બાબતોના મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આદિવાસી બાબતોના મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 27 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ 28 એપ્રિલ 27 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP