ભારતની ભૂગોળ (Geography of India) ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ? મલબાર દરિયાકાંઠે ઉત્તર સીરકાર દરિયાકાંઠે કોરોમંડલ દરિયાકાંઠે એક પણ નહીં મલબાર દરિયાકાંઠે ઉત્તર સીરકાર દરિયાકાંઠે કોરોમંડલ દરિયાકાંઠે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ? 6 5 8 7 6 5 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? ચંદીગઢ દમણ અને દીવ પુડુચેરી લક્ષદ્વીપ ચંદીગઢ દમણ અને દીવ પુડુચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુર્રા (murrah) કયા પ્રાણીની પ્રજાતિ છે ? ગાય ઘેટું બકરી ભેંસ ગાય ઘેટું બકરી ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ? કોરોમંડલ સિરકાર આપેલ પૈકી કોઇ નહી થાલ ઘાટ કોરોમંડલ સિરકાર આપેલ પૈકી કોઇ નહી થાલ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1961 1951 1941 1971 1961 1951 1941 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP