ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Prohibition Habeas Corpus Qua- warranto Mandamus Prohibition Habeas Corpus Qua- warranto Mandamus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ? ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? આયોજન સમિતિ લોકલેખા સમિતિ નાગરિક સેવા સમિતિ અનુમાન સમિતિ આયોજન સમિતિ લોકલેખા સમિતિ નાગરિક સેવા સમિતિ અનુમાન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ? 11મી લોકસભા 14મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 11મી લોકસભા 14મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP