કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું.
e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ?

મિસાઈલ લોન્ચર
સબમરીન
એન્ટિવાઈરલ ડ્રગ
અનમેન્ડ એરિયલ વેહિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP