કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો. અતુલ દીક્ષિત ચંદ્રશેખર ખરે મનીન્દ્ર અગ્રવાલ નારાયણ પંડિત અતુલ દીક્ષિત ચંદ્રશેખર ખરે મનીન્દ્ર અગ્રવાલ નારાયણ પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ? IIT ભુવનેશ્વર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ભુવનેશ્વર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 115 ગીગાવોટ 51 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP