કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ___ ને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે ? સુનિલ અરોરા અશોક લવાસા સુશીલચંદ્ર રાજીવકુમાર સુનિલ અરોરા અશોક લવાસા સુશીલચંદ્ર રાજીવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? ઓડિશા રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ ઓડિશા રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? ઈન્ડોનેશિયા ઈજિપ્ત સાઉદી અરેબિયા ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત સાઉદી અરેબિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? થાઈલેંડ સેશેલ્સ મોરેશિયસ બાંગ્લાદેશ થાઈલેંડ સેશેલ્સ મોરેશિયસ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી રજનીશ કુમાર અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી રજનીશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP