કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મળેલા ફૂલના છોડની નવી પ્રજાતિનું નામ કયા નેતાના નામ પરથી રાખવામાં આવ્યું ? શરદ પવાર ઉદ્ધવ ઠાકરે આદિત્ય ઠાકરે દેવેન્દ્ર ફડણવીશ શરદ પવાર ઉદ્ધવ ઠાકરે આદિત્ય ઠાકરે દેવેન્દ્ર ફડણવીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? ચીન દક્ષિણ કોરિયા જાપાન સિંગાપુર ચીન દક્ષિણ કોરિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એન. વી. રમણ શપથ ગ્રહણ કરશે. એન. વી. રમણ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયમૂર્તિ હશે ? 49 51 41 47 49 51 41 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા 'શાંતિર ઓગ્રોશેના-2021' બહુરાષ્ટ્રીય સૈન્ય યુદ્ધાભ્યાસનું આયોજન કરાયું જેમાં ભારતીય સૈન્યએ પણ ભાગ લીધો ? બાંગ્લાદેશ માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP