કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા સવાયા ગુજરાતી ફાધર વર્ગીસ પૌલનો જન્મ ક્યા થયો હતો ? કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? થાઈલેંડ મોરેશિયસ સેશેલ્સ બાંગ્લાદેશ થાઈલેંડ મોરેશિયસ સેશેલ્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ? ઈઝરાયેલ ચીન રશિયા અમેરિકા ઈઝરાયેલ ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'હંસ ન્યૂજનરેશન' શું છે ? બે સીટવાળું તાલીમ વિમાન એક પણ નહીં મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર બે સીટવાળું તાલીમ વિમાન એક પણ નહીં મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે 112 154 142 121 112 154 142 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જારી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ-2021 ની 15મી આવૃત્તિમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 78 112 140 156 78 112 140 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP