ભારતનું બંધારણ (Constitution Of India) શિક્ષણનો અધિકાર તે : મૂળભૂત અધિકાર છે. કુદરતી અધિકાર છે. વહીવટી અધિકાર છે. કાનૂની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. કુદરતી અધિકાર છે. વહીવટી અધિકાર છે. કાનૂની અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1955 1956 1951 1961 1955 1956 1951 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે ? સંયુક્ત યાદી રાજ્ય યાદી કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી સંઘ યાદી સંયુક્ત યાદી રાજ્ય યાદી કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી સંઘ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના નવા વરાયેલા સ્પીકર ઓમ બીરલા કઇ લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ? પાલી ભીલવાડા કોટા ઝાલોર પાલી ભીલવાડા કોટા ઝાલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ? 243 245 244 246 243 245 244 246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ સ્પીકર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP