ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ?

રાંપા બળવો
સંથાલ બળવો
ખોંડ બળવો
મુંડા બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મોઢેરા સૂર્યમંદિરના સ્તંભો અને દીવાલો પર મિથુન શિલ્પો કંડારેલ છે.
ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર.
આપેલ તમામ
ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમે કરાવેલ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને
મૃદુલા સારાભાઈ
પુષ્પાબહેન મહેતા
ઈલા ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP