GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો ?

આપેલ પૈકી કોઈ નહીં
દસમી યોજના
નવમી યોજના
અગિયારમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તે ઉદ્દ્ભવસ્થાન આધારિત છે.
તે વપરાશ / ઉપભોક્તા વેરો છે.
તે ગંતવ્યસ્થાન આધારિત છે.
તે પરોક્ષ કરવેરો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું Internet of Things (IoT) ની લાક્ષણિકતાઓ છે ?
1. ઈન્ટરનેટ કનેક્ટીવીટી
2. બિન ગતિશીલ પરિવર્તનો (Undynamic Changes)
૩. વિપુલ માત્રા
4. એકરૂપતા

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા નથી ?

રાઈસી
તલ્ચર
રાજમહલ
રાણીગંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.
2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP