ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ? દિવ, દમણ, દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ગોવા અંદામાન અને નિકોબાર દિવ, દમણ, દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ગોવા અંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ? ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન સ્પીકર આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં ચેરમેન સ્પીકર આપેલ બંને આપેલ માંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 78 76 75 77 78 76 75 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે ? 23A 24A 21A 22A 23A 24A 21A 22A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP