ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

હૈયુ જાણે હિમાલય
જીવનવાડી કરમાઇ ગઇ
દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે
તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ?

શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા
તે આવ્યો પણ બોલ્યો નહી
તપેલી તપેલી છે
ગાંધીજી એટલે ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP