કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? ફ્રાંસ જર્મની ઈઝરાયલ ઈરાન ફ્રાંસ જર્મની ઈઝરાયલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? બ્રાઝિલ ભારત ઈન્ડોનેશિયા ઈટાલી બ્રાઝિલ ભારત ઈન્ડોનેશિયા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? ઓડીસા તામિલનાડું રાજસ્થાન હરિયાણા ઓડીસા તામિલનાડું રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. H-76 A-76 K-76 S-76 H-76 A-76 K-76 S-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. BISAG-N IIT દિલ્હી C-DAC NIC BISAG-N IIT દિલ્હી C-DAC NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP