કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત કયા દેશ સાથે 'નોમાડિક એલિફન્ટ' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજે છે? મોંગોલિયા ભૂટાન રશિયા નેપાળ મોંગોલિયા ભૂટાન રશિયા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશના સૈન્ય અધિકારીઓએ તેના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંદી બનાવી લીધા છે ? માલી અફગાનિસ્તાન સુડાન ઈરાન માલી અફગાનિસ્તાન સુડાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? મનદીપ સિંહ મનપ્રીત સિંહ વી. કાર્તિકેયન પાંડિયન નરિન્દર ધ્રુવ બત્રા મનદીપ સિંહ મનપ્રીત સિંહ વી. કાર્તિકેયન પાંડિયન નરિન્દર ધ્રુવ બત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? રશિયા બ્રિટન ઈઝરાયેલ સાઉદી અરેબિયા રશિયા બ્રિટન ઈઝરાયેલ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP