કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દિવસને ભારતમાં વિશ્વકૃષિ પર્યટન દિવસના રૂપે મનાવવામાં આવ્યો? 16 મે 18 મે 15 મે 14 મે 16 મે 18 મે 15 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નેશનલ ટેકનોલોજી ડે-2021 (11 મે)ની થીમ જણાવો. Fight with Covid-19 Through Technology Technology for Next Era Science and Technology for a Sustainable Future Rebooting the Economy Through Science and Technology Fight with Covid-19 Through Technology Technology for Next Era Science and Technology for a Sustainable Future Rebooting the Economy Through Science and Technology ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? આપેલ તમામ WHO GAVI UNICEF આપેલ તમામ WHO GAVI UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 70 થી ઓછી 35 થી ઓછી 35 થી વધુ 20 થી ઓછી 70 થી ઓછી 35 થી ઓછી 35 થી વધુ 20 થી ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 5 15 9 8 5 15 9 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP