કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? ગણિત અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ઈતિહાસ ગણિત અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 2003 વર્ષ 1998 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 2003 વર્ષ 1998 વર્ષ 1972 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (2) (b) 311 (1) (b) 311 (2) (a) 311 (1) (a) 311 (2) (b) 311 (1) (b) 311 (2) (a) 311 (1) (a) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ? ESA ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP