કમ્પ્યુટર (Computer)
કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો હોય છે ?

QWERT
આમાંથી એક પણ નહિ
ASVBM
ABCDE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 કયા વ્યુમાં ઘણી બધી સ્લાઈડ નાના નાના કદમાં એક સાથે સ્ક્રીન ઉપર જોવા મળે છે ?

નોટસ પોઈજ
સ્લાઈડ સોર્ટર
આઉટલાઈન
સ્લાઈડ શો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP